ઉત્તર: માતૃભાષા એટલે સ્વભાષા, જન્મજાત ભાષા, આપણા ઘર, આડોશપાડોશ અને પ્રદેશમાં બોલાતી વ્યાવહારિક ભાષા. માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. આપણા વિચારોનું, આપણી લાગણીઓનું આદાન-પ્રદાન આપણે માતૃભાષામાં જ સારી રીતે કરી શકીએ છીએ. માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે અન્ય ભાષાનું શિક્ષણ સારી રીતે મેળવી શકીએ છીએ.
Answers & Comments
Answer:

Explanation:
please make me brainlist
Verified answer
[tex]answer[/tex]
Hope it helps.