Questions


September 2021 1 15 Report
(3)
એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે, તેમ તેમ
વધુ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે.
બૂટપોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે
જોડાને વધારે ચમકવાળા બનાવશે, એ જ રીતે એકાગ્રતાને
લીધે રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં ,
ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં
એકાગ્રતાની શક્તિ જેટલી વધારે, તેટલું તે કાર્ય વધારે સારું
થશે. માનવીની શક્તિઓને એ કાગ્ર કયા સિવાય આ
જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે ? આપણે એના દ્વાર કેમ
ખખડાવવાં તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે
પિછાનીએ તો જગત તેનાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા
તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ
આવે છે.
સ્વામી વિવેકાનંદ
plz do not spam ​

Answers & Comments


Add an Answer


Please enter comments
Please enter your name.
Please enter the correct email address.
You must agree before submitting.

Helpful Social

Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.