રૂમમાં ચાર્જિંગ માટે મૂકાયેલ મોબાઇલની રિંગ ગૂંજી ઊઠી. રાજદેવ સાહેબે ઊઠીને મોબાઇલ લઈને ડિસ્પ્લેમાં જોયું. આજુબાજુ રૂમમાં નજર કરી કોઈ દેખાયું નહીં. આથી એમણે ફોન રિસીવ કર્યો. ફિલ્મ પટકથા લેખક રાકેશબાબુએ કરેલી આત્મહત્યાના સનસનાટી પૂર્ણ સમાચારથી સિને જગતમાં સન્નાટો વ્યાપી ગયો હતો. એમની અંતિમયાત્રા જામેલી ભીડ થકી એમની લોકપ્રિયતાનો ખ્યાલ આવી રહ્યો હતો. કારણ રાકેશબાબુ એક સફળ સિદ્ધહસ્ત પટકથા લેખક હતા. અત્યાર સુધીમાં એમણે લખેલી પટકથાઓ પરથી જેટલી ફિલ્મો બનેલી તે તમામ સુપરહીટ ગયેલી હતી. એમની કલમમાં કોઇ એવું જાદુ હતો કે એમણે ફિલ્મ જગતમાં કેટલાય નિર્માતાઓને ધનકુબેર બનાવ્યા હતા. આથીસ્તો ફિલ્મ નિર્માતાઓ રાકેશબાબુને મોંમાગી રકમ આપીને એમની પાસે જ પટકથા લખાવવાનો આગ્રહ રાખતા હતા. આમ રાકેશબાબુ પોતે પટકથા લખવામાં ખૂબ જ પૈસો કમાઈને ધનવાન બની બેઠા હતા. શહેરના વી.આઇ.પી. એવા પોશ વિસ્તારમાં આવેલ કિંજલ પાર્ક બંગ્લોઝમાં એકવીસ નંબરનો એમનો બંગલો હતો, ઈમ્પોર્ટેડ ગાડી, બંગલામાં નોકર ચાકર... પરંતુ એમને સંતાનમાં પોતાની સંપત્તિનો કોઇ વારસ ન હતો. આથી એમની પહેલી પત્ની ગિરજાદેવીના મૃત્યુ પછી સંતાનની આશામાં એમણે પોતાનાથી અડધી ઉંમરની એક ફિલ્મ નિર્માતાની પુત્રી સુરભિ સાથે લગ્ન કર્યા હતા. હવે આવા મિલનસાર, લોકપ્રિય અને વળી સુખી સંપન્ન વ્યક્તિ રાકેશબાબુને આત્મહત્યા વહોરવી પડે એ વાત પોલીસ વડા રાજદેવ સાહેબને હજુ ગળે ઊતરતી ન હતી. શંકા-કુશંકા વચ્ચે અટવાતા એ રાકેશબાબુએ આચરેલી આત્મહત્યાનાં રિપોર્ટની ફાઇલનાં પાનાં ફેરવી રહ્યાં હતાં. જેમાં સ્પષ્ટ હતું કે પંખા પર લટકી, ગળે ફાંસો આવતા રાકેશબાબુનું શ્વાસ રુંધાઇ જવાના કારણે મૃત્યુ થયું છે. સાથે સાથે એમના રાઇટિંગ ટેબલ પરથી એમની સ્યુસાઇડ નોટ મળી હતી. ગઈ કાલે રાકેશબાબુનું બેસણું પતી ગયું હતું. આજે ત્રણ દિવસ થયા હોવા છતાં હજુ પી.એમ. રિપોર્ટ આવ્યો ન હતો. એકાએક કશુંક યાદ આવતા રાજદેવ સાહેબ પેલી સ્યુસાઇડ નોટ ખિસ્સામાં મૂકીને બાઇક લઈને ચાલી નીકળ્યા. સ્યુસાઇડ નોટ ફૂલ સ્કેપના એક પેજનાં અર્ધા ભાગનાં કાગળમાં લખાયેલી હતી. રાજદેવ સાહેબે રાકેશબાબુનાં બંગલે આવી બઝરની સ્વિચ દબાવી થોડીવારે નોકર મંગળે બારણું ખોલ્યું.‘બોલો સાહેબ, કોનું કામ છે?’ ‘સુરભિદેવી છે?’ ‘મેડમ નહાવા ગયા છે. આવો બેસોને..’ મંગળ રાજદેવને રાકેશબાબુનાં રૂમમાં લઇ આવ્યો. ‘રાકેશબાબુને ફોન પર લટકેલા સૌથી પહેલા તે જ જોયેલા..?’ રાજદેવે સોફામાં બેસતાં મંગળને પુછ્યું. ‘હા સાહેબ, હંમેશના નિયમ પ્રમાણે હું કોફી લઈને બાબુજીના રૂમમાં ગયો, ને એમને પંખા પર લટકતા જોઈને ડરી ગયેલો, મારાથી ચીસ પડાઇ ગયેલી તેથી મેડમ દોડી આવેલાં. એ ગાર્ડનમાં હતાં.’ ‘સારું. મેડમ અને રાકેશબાબુ ક્યારેય ઝઘડતા ખરાં?’ ‘નહીં, કદી પણ નહીં.’ ‘રાકેશબાબુ પાસે કોણ કોણ આવતું જતું હતું?’ ‘ફિલ્મવાળા ક્યારેક આવતાં પણ યુવાન વિજય કેસરિયા હંમેશા આવતો અને રાત્રે મોડે સુધી રોકાતો હતો.’ ત્યાં બારણે લોન્ડ્રીવાળો કપડાં લેવા આવતાં મંગળ ગયો અને રૂમમાં ચાર્જિંગ માટે મૂકાયેલ મોબાઇલની રિંગ ગૂંજી ઊઠી. રાજદેવ સાહેબે ઊઠીને મોબાઇલ લઈને ડિસ્પ્લેમાં જોયું. આજુબાજુ રૂમમાં નજર કરી કોઈ દેખાયું નહીં. આથી એમણે ફોન રિસીવ કર્યો. પોતે કશું હજી બોલે એ પહેલાં સામે ફોન કરનાર પુરુષે બે ચાર શબ્દો બોલીને ફોન કટ કર્યો. ફોન પુન: યથાવત્ મૂકીને રાજદેવ સાહેબ બેસી ગયા. ખુશ થઈને. એ સાથે જ સફેદ વસ્ત્રોમાં સજ્જ રાકેશબાબુની પત્ની સુરભિ રૂમમાં પ્રવેશી. ‘સોરી સર! તમને રાહ જોવડાવી, નહીં?’ ‘હોય કંઇ? એવું તો ચાલ્યા કરે..’ ‘ના, આતો રાકેશબાબુ હજી ભૂલાતા નથી. એમના દુ:ખમાં કોઇ કામ સૂઝતું નથી. નહીંતર મારું નહાવાનું અત્યાર સુધી ન હોય.’ ‘ખરી વાત છે, રાકેશબાબુ જેવો માણસ મળવો મુશ્કેલ છે. તેનું દુ:ખ તો થાય જ ને... પણ એક અંગત વાત, એમણે આવું પગલુ ભર્યું તો શું એમને કોઈ ટેન્શન જેવું હતું?’ ‘નો...નો... એવું હોય તો એ મને વાત કરે ને..’ ‘રાકેશ બાબુ પાસે આવતા યુવાન વિજય કેસરિયાને જાણ હશે..?’ ‘અરે, વિજય કેસરિયા તો સ્ક્રિપ્ટ લખવાનું કામ કરવા જ એમની પાસે આવતો હતો. પણ હમણાં એ કોઈ કામમાં હોય કે ગમે તે હોય દસેક દિવસથી આવ્યો નથી.’ ‘સારું ત્યારે, આ વિજય ક્યાં રહે છે..?’ ‘મને તો ખાસ જાણ નથી પણ એ પ્રિતમપરામાં કોઈ સ્લમ ક્વાટર્રમાં રહે છે.’ ‘ઓકે ત્યારે, હું નીકળું. કામ હોય તો ફોન કરજો’, કહી રાજદેવ સાહેબ નીકળી પડ્યા. … … … બીજા દિવસે ઓફિસે આવીને રાજદેવ સાહેબે એમના એ.એસ.આઇ.
Answers & Comments
Verified answer
Answer:
દાવ
12 વર્ષ પહેલા

Explanation:
Hp it hlps ☺️ ✌️ ☺️